વાડજ સેક્ટર-3માં ચોંકાવનારી ઘટના — ભાવેશભાઈ મકવાણાને પત્નીના ભાઈઓએ પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યા!

વાડજ વિસ્તારના સેક્ટર-3, સી બ્લોકમાં કુટુંબકલહને કારણે દાહક બનાવ સામે આવ્યો છે.

રિક્ષાચાલક ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણા (ઉંમર 32) પત્ની સાથેના અણબનાવ બાદ ઘરમાં હતા, ત્યારે પત્નીના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા.

માહિતી મુજબ ઝઘડામાં પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને માર માર્યો અને બાદમાં ગુસ્સામાં આવી પાંચમા માળેથી નીચે ફેંકી દીધા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ બનાવે સમગ્ર વાડજ સેક્ટર-3 વિસ્તારમાં ચકચાર મચાવી છે.

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts