Nobis eum reiciendis hic.
કન્યા રાહ જોતી રહી વરરાજાનુ થયુ મૌત.

કન્યા રાહ જોતી રહી વરરાજાનુ થયુ મૌત.
ઉત્તર પ્રદેશના એક ગામમા એવી ઘટના બની જેમા ડીજેના તાલે લોકો નાચી રહ્યા હતા જેમા દુલ્હન પણ ખુશખુશાલ હતી પરંતુ વરરાજા સાંજના સમયે બાથરૂમમા ગયા અને સાપ કરડી ગયો ઘરના સભ્યો ચિંતામા આવી ગયા ઘરના સભ્યોને સાપ કરડ્યો એના નિશાનની ખબર જ ન પડી વરરાજા જ્યારે પિતાને કહ્યુ ત્યારે ઉલટી આવવાની ચાલુ થઇ ગઇ બાદમા ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો બાદમા ડોક્ટર બે કલાક બાદ કહ્યુ કે બીજી મોટી હોસ્પીટલમા લઇ જાવ પરંતુ રસ્તા તેમણે ભૂવાજી જોડે લઇ ગયા ત્યા પણ સારુ ન થયુ અંતે મોટી હોસ્પીટલમા લઇ ગયા પણ ઇલાજ ચાલુ હતો પણ મોડું બહુ થઇ ગયુ હોવાથી વરરાજા બચી શક્યા ન હતા.
આજની એકવીસમી સદી વિગ્નાનની આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતા લોકો ભૂવાજીમા વિશ્વાસ રાખી પોતાના જીવ જોખમમાં મૂકે છે જેના પરિણામ બહુ ખરાબ આવતા હોય છે જો ભૂવાજીના બદલે મોટી હોસ્પીટલ વહેલા પહોંચ્યા હોત તો આજે જીવ બચી જાત અને પરિવાર ખુશખુશાલ હોત.સામાન્ય રીતે જો તમને સાપ કરડે તો ભૂવાજી નહી પરંતુ સરકારી હોસ્પીટલનો સંપર્ક કરવો સરકારમાં એન્ટિવેનમ પણ ઉપલ્બધ હોય છે.