Nobis eum reiciendis hic.
A new revelation has been made in the snake bite of Uttar Pradesh’s Vikas Dubey.

A new revelation has been made in the snake bite of Uttar Pradesh’s Vikas Dubey.
ઉત્તરપ્રદેશ ફતેહપુરના રહેવાસી 24 વર્ષીય વિકાસ દૂબેને સાપે દંશ માર્યો તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી છે માહિતી મળી જ્યારે પૂછવામા આવ્યુ તો વિકાસે જણાવ્યું કે 40 દિવસમા સાપે 7 વખત ડંખ માર્યો અને સાપ કરડવાનો હોય એનો અણસાર અગાઉથી આવી જાય છે સાપ સપનામા આવી કહે કે નવમી વખત જ્યારે કરડીશ એ તારા જીવનનો છેલ્લો દિવસ હશે. તે 12 કિલોમીટર દૂર કાકાને ત્યા કે માસીના ઘરે જાય તો ત્યા પણ આવીને કરડે છે અને એ શનિવાર અને રવિવારનો દિવસ હોય છે.
રાજ્ય સરકારે આ બાબતે આદેશ આપ્યા બાદ એક ટીમ બનાવી અને તપાસ હાથ ધરી જેમા જે હોસ્પિટલ છે જ્યા દર્દીને ભરતી કરવામા આવ્યો ત્યા તપાસ કરવામા આવી જેમા તપાસ અધિકારી ડેપ્યુટી સીએમઓ દ્વારા જણાવવામા આવ્યું કે વિકાસને માત્ર એક જ વખત સાપ કરડ્યો છે અને તેને સ્નેક ફોબીયા છે જ્યારે તેનો ઇલાજ પૂર્ણ થશે દર્દી ઘરે આવશે તો માનસિક સ્વાસ્થ્યના ડોક્ટરની સલાહ જોઇતી હશે તો એની સુવિધા પણ આપવામા આવશે