અખિલ ભારત હિન્દુ મહાસભા યુપી કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાનું વિચારી રહી છે: ઋષિ કુમાર

અખિલ ભારત હિન્દુ મહાસભા યુપી કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાનું વિચારી રહી છે: ઋષિ કુમાર

અખિલ ભારત હિન્દુ મહાસભા યુપી કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાનું વિચારી રહી છે: ઋષિ કુમાર

ફૈઝાબાદ અને અયોધ્યામાં હોટલ, રિસોર્ટ્સ, રસ્તા અન્ય ડેવલપમેન્ટ પ્રોજેકટ મોટાભાગે ગુજરાતીઓના

(Ashwin Agrawal)

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ નરેન્દ્ર દામોદર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ લેતા અભિનંદન આપતા ઋષિ કુમારે જણાવ્યું હતું કે હિંદુ મહાસભાના સંગઠને યુપીમાં ઉમેદવારો ઉતાર્યા હતા, અધિકૃત ઉમેદવારોને ભાજપ સામે લડતા અટકાવવા નામાંકન રદ કરવામાં આવ્યા હતા | કૃષિનગર,ગોરખપુર, દેવરીયા ત્રણ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા | મહાસભા નો એજન્ડા રાષ્ટ્રવાદ, ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, તેનો ઉદ્દેશ્ય ક્યારેય મોદીને હરાવવા નથી | ભાજપે અભિમાન સાઇડ પર રાખીને અન્ય રાજકિય પક્ષો ની જેમ હિંદુ મહા સંગઠન અને એનડીએ મા સામેલ કરી લોકસભા લડી હોતતો , ફૈઝાબાદ,લખીમપુર, દેવરિયા બેઠક ન ગુમાવી પડતી | 2014 અને 2019 માં બમ્પર સીટ મેળવનાર,2024 ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશમાં દેશમાં સૌથી ખરાબ પ્રદર્શન 33 બેઠકો સુધી સીમિત, 29 બેઠકોનું નુકસાન ભોગવી યોગી સરકાર ને કઠેડામાં ઉભો કરી દીધેલ છે | અયોધ્યાના પાંચ વખતના ધારાસભ્ય,બે વખત સાંસદ સભ્ય એ હદે અભિમાની બની ગયા હતા, રજૂઆત લઇ જનાર જનતા ને લુઝ પુંજ સમજી રહ્યા હતા, લોકસભાની ચૂંટણી હારેલા ઉમેદવાર બંધારણ બદલવાની ખોટા નિવેદનો વિરોધપક્ષે લોકસભા 2024 માં મુદ્દો બનાવી પ્રચાર પ્રસાર કરી જનતા સમક્ષ જવાની ઉત્તર પ્રદેશ નું રિઝલ્ટ સામે આવી ગયું છે | સરકાર બનવાથી કરોડો રામ ભક્તો અને હિંદુ સમુદાય ખુશ હોવાના કારણે ,”સોનાની થાળીમાં લોઢાની મેખ કહેવત સરકાર બન્યા બાદ નો અહેસાસ અનુભવી રહ્યા છે | ફૈઝાબાદ આસપાસ ભાજપ સાંસદોએ સામાન્ય જનતાની સમસ્યાને નજરઅંદાજ કરી છે| 17 કિમી વિસ્તાર કાશી રામ પથના નિર્માણમાં ઉત્તર પ્રદેશ માં સરકારના અધિકારીઓ મનસ્વી વર્તન હિન્દુત્વની સરકાર નો નશાએ જનતાને યોગ્ય વળતર નામે મજાક જમીન, ખેતર, મકાન પર વિકાસના નામે બુલડોઝર નીતિ ભાજપનો અહંકાર ને જનતાએ સબક શિખવાડી દીધો છે | હિન્દુ મહાસભા સ્વતંત્ર ચૂંટણી લડવા ના કારણે કુશીનગરમાં 2600 મત સ્લમપુર . ગોરખપુરમાં 3800 વોટ મળ્યા, જ્યારે દેવરિયા સીટ પર હિન્દુ મહાસભાના ઉમેદવારને લગભગ 3 હજાર વોટ ના કારણે બીજેપી 4:30 હજાર વોટથી હાર સબક સમાન છે| ઋષિ કુમાર ફોન પર માહિતી આપતા જણાવેલ બાપ દાદા ની જમીનો કે ખેતરોના મકાન દુકાન ના કાગળ ના હોય વર્ષો પહેલા ના નિવાસ સ્થાન પર બુલડોજર ઘર વિહોણા જનતા ને યોગ્ય વળતર ની માંગ મકાન દુકાન અધિકાર અપાવવા શપથ સમારોહ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોર્ટમાં PIL દાખલ કરવાનું વિચારી રહી છે| ,

(2)ફૈઝાબાદ અને અયોધ્યામાં હોટલ, રિસોર્ટ્સ, રસ્તા અન્ય ડેવલપમેન્ટ પ્રોજેકટ મોટાભાગે ગુજરાતીઓના ફાળવવામાં આવ્યા છેઃ રાકેશ દત એડવોકેટઅયોધ્યા ના હિદું મહાસભા ના મહાસચિવ રાકેશ દત્ત મિશ્રા, એ ફૈઝાબાદ ની આજુબાજુ ના જિલ્લા ની લોકસભાની બેઠકો પર એનડીએના ખરાબ પ્રર્દશન અંગે જણાવ્યું અખિલ ભારતીય હિંદુ મહાસભાએ રાષ્ટ્રવાદની સરકારને વોટ આપેલ છે | વર્તમાન યોગી સરકાર ના પ્રશાસને મિશ્રા નું ઘર 2 ફૂટ અયોધ્યા ચાર રસ્તા પર મકાન તોડી પાડવામાં આવ્યું છે | સરકારી વહીવટીતંત્રે વળતરના નામે આમ જનતા સાથે મજાક કરી છે લોકસભા ચૂંટણી 2024 દરમ્યાન આ રીતે ભાજપની નીતિ સમજાઈ નથી રાકેશ દતે આરોપ લગાવતા ફૈઝાબાદ અયોધ્યામાં 14 કોસી પરિક્રમા માં ચાર લાઇન રોડ બનાવવા 14 કિલોમીટર વિસ્તારમાં રામ પથ,તેરા ફોર્ટ, સહાદત ગંજ, 84 પરિક્ષી નયા ઘાટ રોડ રસ્તા પહોળા કરવા ટુંક સમય માં પ્લાન અમલીકરણ કરવા દુકાન મકાન પર બુલડોઝર ચલાવવા થી હજારો. લાખો લોકો બેઘર રોજી રોટી વગર બની ગયા છે | મોદી એક હિંદુ સમ્રાટ જેવા હતા કે તે નામના આધારે ચૂંટણી જીતશે પરંતુ “ભગવાનના ત્યાં દેર ભલે હોય “ન્યાય માં વિલંબ નથી” અંધકાર નથી”, આ દરમિયાન ઘણા મજૂરો મૃત્યુ પામ્યા હતા વળતર પણ ન મળવાનો આરોપ છે | ફૈઝાબાદ અને અયોધ્યામાં મોટી હોટેલ, રિસોર્ટ, મોટા રસ્તા અને અન્ય વિકાસના, મોટા ભાગના પ્રોજેક્ટ ગુજરાતી અને અન્ય રાજ્યોની કંપનીઓને આપવામાં આવ્યા છે | શું વિકાસ અને રોજગારના નામે સ્થાનિક લોકોને લોલીપોપ આપી દેવાઇ છે ? નરેન્દ્ર મોદી અને યોગી ના શાસનમાં અયોધ્યામાં રામલલાનું મંદિર બન્યું હતું, પરંતુ 1949 થી હિન્દુ મહાસભા એ અયોધ્યા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરી લડાઈ બાદ કોર્ટના આદેશ બાદ રામ મંદિર નું સ્વપ્ન પુરુ થયું છે |

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts