Nobis eum reiciendis hic.
મહા શિવરાત્રી સ્પેશ્યલ: મહામૃત્યુંજય મંત્રનું આ રહસ્ય કોઈ નથી જાણતું

મહા શિવરાત્રી સ્પેશ્યલ: મહામૃત્યુંજય મંત્રનું આ રહસ્ય કોઈ નથી જાણતું
હિંદુ ધર્મમાં ભગવાન શિવને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવના મહામૃત્યુંજયના જાપ કરતાં આધ્યાત્મિક સાધના કરવી વધુ ફાયદાકારક છે. અન્ય તમામ સંસ્કૃત મંત્રો કરતાં મહામૃત્યુંજય મંત્ર વધુ પ્રચલિત છે.
શિવમહાપુરાણ અનુસાર, મહામૃત્યુંજય મંત્ર દુનિયાનો મહાન મંત્ર છે અંગે વધુ માહિતી આપતા જાણીતા ધર્મ વિદ ચેતનભાઈ પટેલે જણાવ્યુ કે જેને સંજીવની મંત્ર સમાન પ્રભાવશાળી ગણેલ છે જેનો લાભ પુરશ્ચરણ પદ્ધતિથી થાય છે, જે પાંચ પ્રકારના હોય છે