Nobis eum reiciendis hic.
મોડાસામાં રખડતા સ્વાનનો આતંક મોડિ સાંજે રખડતા સ્વાનનો જોવા મળ્યો આતંક

મોડાસામાં રખડતા સ્વાનનો આતંક મોડિ સાંજે રખડતા સ્વાનનો જોવા મળ્યો આતંક
જયદીપ ભાટીયા–હિતેન્દ્ર પટેલ
અરવલ્લી
મોડાસાની ગરીબનવાજ અને આશિયાના સોસાયટી વિસ્તારમાં સ્વાનનો આતંક જોવા મળ્યો
ગરીબનવાજ સોસાયટીમાં છ અને આશિયાના વિસ્તારમાં ત્રણ લોકોને સ્વાને કર્યો હુમલો
ભોગ બનનાર બાળકો સહીત નવ લોકોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
સ્થાનીકો ધ્વારા સ્વાનના આતંકથી સમસ્યાનો ઉકેલ ન આવતા નગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરો સામે રોષ ફેલાવ્યો