Nobis eum reiciendis hic.
અમદાવાદ વસ્ત્રાલ વિસ્તાર માં હિટ એન્ડ રન ની ઘટના…

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તાર માં હિટ એન્ડ રન ની ઘટના…
અમદાવાદ વસ્ત્રાલ વિસ્તાર માં હિટ એન્ડ રન ની ઘટના…
અમદાવાદ પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તાર માં રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રન ની ઘટના માં એક એક્ટિવા ચાલક મહિલા નું મોત….મૃતક મહિલા ઉષાબેન મહેન્દ્રભાઈ પીઠડીયા ઉંમર વર્ષ 63 સવારે 8 વાગ્યા ની સુમારે શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓ નું ઘટના સ્થળે મોત…અડફેટે લેનાર વાહન ચાલક અકસ્માત કરી ભાગી છૂટેલા છે…I ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે..ફરાર વાહન ચાલક ની શોધખોળ હાથ ધરી…..